ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરો | PF Balance check Missed call, SMS

PF Balance check number | PF Balance check with UAN number | EPF Balance check number missed call | PF Balance check number SMS | EPF Balance check on mobile number | PF check number | EPFO | PF Balance check number 2022 | PF Balance check without UAN number

How to check PF balance without internet: ભારત દેશમાં ઘણા બધા લોકો નોકરી કરે છે ત્યારે તેમના નોકરીના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ કપાય છે આજે આપણે આ લેખ દ્વારા પ્રોવિડન્ટ ફંડ ની બેલેન્સ કેવી રીતે ચેક કરી શકાય તે વિશેની ચર્ચા કરીશું.

PF Balance check without UAN Number | EPF Balance check Number Missed call, SMS

EPFO દ્વારા પીએફ બેલેન્સ ચેક કરવા માટે એક સરળ રીત રજૂ કરવામાં આવેલી છે જેના દ્વારા તમે ઘરે બેઠા ઇન્ટરનેટ ના વગર તમારો પીએફ બેલેન્સ ચેક કરી શકો છો, આ લેખ છેલ્લે સુધી વાંચો જના થકી તમે ઘરે બેઠા તમારા મોબાઇલ દ્વારા ઇન્ટરનેટ વગર પીએફ બેલેન્સ ચેક કરી શકો છો.

PF Balance કઈ રીતે અને કેટલા પ્રકારે ચેક કરી શકાય છે?

મિત્રો આજે આપણે જે લેખ દ્વારા પ્રોવિડન્ટ ફંડ ની બેલેન્સ ઈન્ટરનેટના માધ્યમ વગર ચેક કરી રહ્યા છે તેમાં તમે તમારા મોબાઈલના મિસ કોલ કરીને તમે પ્રોવિડન્ટ ફંડને બેલેન્સ ચેક કરી શકો છો જ્યારે તમે પ્રોવિડન્ટ ફંડ વિશેની માહિતી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ મેળવી શકો છો.

Article NameEPF Balance check Missed call, SMS
How to Check PF balance Online/offline
Miss Call દ્વારા પીએફ બેલેન્સ01122901406 મિસ કોલ
PF Balance Check કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?https://www.epfindia.gov.in/
SMS દ્વારા PF Balance“EPFOHO UAN” આ મેસેજ લખીને 7738299899
Check PF Balance Using InternetClick Here
Home PageClick Here

આજે આપણે ઇન્ટરનેટના માધ્યમ વગર પ્રોવિડન્ટ ફંડ (PF Balance check without Internet) ચકાસવા માટેની બે રીત વિશેની ચર્ચા કરીશું જેના થકી તમે ઘરે બેઠા પ્રોવિડન્ટ બેલેન્સ જાણી શકો છો.

EPFO દ્વારા સરળતાથી બેલેન્સ ચેક કરવા માટે ઘણી બધી સુવિધા પાડવામાં આવેલી છે. હજુ પણ એવા ઘણા બધા લોકો છે જ્યાં તેમની પીએફ બેલેન્સ ચેક કરવા માટે સમસ્યાનો અનુભવ કરી રહ્યા છે, તો પીએફ બેલેન્સ ચેક કરી શકો છો જે પણ ઇન્ટરનેટના માધ્યમ વગર જે EPFO દ્વારા સેવા બહાર પાડવામાં આવેલી છે. જેના મદદથી છે તમે બેલેન્સ જાણી શકો છો.

PF Balance check number | PF Balance check with UAN number | EPF Balance check number missed call | PF Balance check number SMS | EPF Balance check on mobile number | PF check number | EPFO | PF Balance check number 2022 | PF Balance check without UAN number

PF balance check | How to Check PF balance by missed call

જે પણ મિત્રો એ તમને મોબાઇલમાં મિસકોલ દ્વારા પીએફ બેલેન્સ ને જાણ મેળવવા ઇચ્છતા હોય તો તેમને સૌપ્રથમ UAN Portal પર તેમની માહિતી રજિસ્ટ્રેટ થયેલી હોવી જોઈએ ત્યારબાદ તે તેમના મોબાઈલ નંબર થી મિસ કોલ દ્વારા તેમની pf બેલેન્સ વગેરેની માહિતી મેળવી શકે છે.

જે વ્યક્તિને રજીસ્ટર મોબાઇલ નંબર દ્વારા 01122901406 નંબર પર મિસ કોલ કરીને ફોન ઓટોમેટિક ડિસકનેક્ટ થઈ જશે ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર થોડાક સમયમાં મેસેજ આવશે જેમાં તમારા પીએફ એકાઉન્ટમાં જમા થયેલી રકમ વિશેની માહિતી જાણવા મળશે.

SMS દ્વારા PF balance ચેક કરો | PF balance check by SMS

મિત્રો તમે તમારા રજીસ્ટર મોબાઇલ પરથી એસએમએસ મોકલીને પણ પીએફ ની જમા થયેલી રકમ વિશેની માહિતી મેળવી શકો છો જે તમારે નીચે મુજબ આપેલો એસએમએસ મોકલવાનો રહેશે.

7738299899 આ નંબર પર તમારે “EPFOHO UAN” લખીને ટાઈપ મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ થોડાક સમયની અંદર તમારા રજીસ્ટર મોબાઇલ પર એક એસએમએસ દ્વારા પ્રોવિડન્ટ્સ વિશેની માહિતી મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો:

FAQs of Provident Fund Balance

 1. શું આપણે ઇન્ટરનેટના માધ્યમ વગર PF Balance Check કરી શકીએ છીએ?

  હા, EPFO દ્વારા બે રીતે તમે ઇન્ટરનેટના માધ્યમ વગર પીએફ બેલેન્સ ચેક કરી શકો છો જે વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખ વાંચો.

 2. પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ ચેક કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

  જે પણ નાગરિક મિત્રો પીએફ બેલેન્સ ચેક કરવા ઈચ્છે છે તેમની ઓફિસિયલ વેબસાઈટ છે.

 3. મિસ કોલ દ્વારા પીએફ બેલેન્સ ની જાણ કેવી રીતે કરી શકાય છે?

  હા, તમે મિસકોલ દ્વારા પણ પીએફ બેલેન્સ ચેક કરી શકો છો જેના માટે તમારે આ નંબર પર 01122901406 મિસ કોલ કરવાનો રહેશે.

 4. SMS દ્વારા PF Balance ચેક કઈ રીતે કરી શકાય છે?

  જે પણ નોકરીયાત લોકો તેમના મોબાઈલમાં એસએમએસ દ્વારા પીએફ બેલેન્સ ની જાણ કરવા ઈચ્છે છે તેમને “EPFOHO UAN” આ મેસેજ લખીને 7738299899 આ નંબર પર મોકલવાનો રહેશે.

3 thoughts on “ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરો | PF Balance check Missed call, SMS”

Leave a Comment